All deleted tweets from politicians

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 તથા 35 A નાબુદ કરવા બદલ ગોધરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghaniની અધ્યક્ષતામાં "ભવ્ય વિ…

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 400 થી પણ વધુ વકીલો માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન 20…

C R Paatil (india) tweeted :

સાંસદશ્રીઓ માટે દિલ્હીનાં નોર્થ એવન્યૂમાં આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું. https://t.co/rOrPcE1eq3

C R Paatil (india) tweeted :

પોલિસ ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રી સત્યપાલસિંહજીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પોલિસ ફોર્સ શહેર અને એનાં નાગરિકોની સલામતી માટે રાત-દિવસ જોયા વિના હંમેશા ખડેપગે રહે છે. શ્રી સત્યપાલસિંહજીએ પણ પોતાની ફરજ ખૂબ ઉમદા રીતે બજાવી છે.

Smriti Z Irani (india) tweeted :

ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી ને તેમના જન્મદિવસે દીર્ઘ અને નિરામય જીવનની શુભેચ્છા પાઠવું છું. તેમના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા નિરંતર આગળ ધપતી રહે તેવી પ્રાર્થના કરું છું.

Amit Shah (india) tweeted :

પોરબંદરના પૂર્વ સાંસદ અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાજીના અવસાનના સમાચાર જાણી દુઃખ થયુ. કિસાન નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ એ એમનું સમર્ગ જીવન ગરીબો અને ખેડૂતોના કલ્યાણમાં જ સમર્પિત કર્યુ, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. વિઠ્ઠલભાઈ નુ અવસાન ભાજપ માટે અપૂર્ણિય ક્ષતિ છે.

C R Paatil (india) tweeted :

સુરત ખાતે સંગઠન પર્વ - ૨૦૧૯ના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી શિવરાજસિંહજી ચૌહાણ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી, પ્રદેશ સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ વગેરેની વિશેષ ઉપસ્થિતમાં સદસ્યતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. https://t.co/xqXNdwzc44

C R Paatil (india) tweeted :

ચીખલી તાલુકા પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુજરાત સરકારના મંત્રી માન. શ્રી ગણપતસિંહજી પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું. https://t.co/e8d0nBuJR6

બીલીમોરા ખાતે @BJP4Gujaratનાં અધ્યક્ષ માન. શ્રી @jitu_vaghani જીની ઉપસ્થિતિમાં અદભુત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. બીલીમોરા શહેરની જનતાનાં અપાર પ્રેમ અને સ્વાગત બદલ હું નતમસ્તક છું. શહેરની જનતા ભ્રષ્ટાચાર અને “સૌનો સાથ, સૌનો વિકાસ” વાળી સરકાર બનાવવા મન બનાવી ચુકી છે. https://t.co/4GCBMWiAnu

C R Paatil (india) tweeted :

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર કરી 12 હજાર ૨૦ કરોડ ફાળવવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ ખૂબ આભાર. પાંચ વર્ષમાં સુરત મેટ્રો તૈયાર થઇ જશે. 40.35 કિમી લંબાઇમાં બે કોરિડોર સાથે મેટ્રો શરૂ થશે. https://t.co/VOwaZhRGGY