All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મંત્રી મંડળ અને મંત્રી પરિષદની મિટીંગમાં નિર્ણય લીધો છે કે દરેક સાંસદની ગ્રાન્ટમાંથી 30 ટકા કપાત એક વર્ષ સુધી કરાશે અને આ સાથે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ 2 વર્ષ સુધી આપવામાં નહીં આવે. આ ગ્રાન્ટ સીધી પ્રધાનમંત્રી રાહતફંડમાં આપવામાં આવશે.

C R Paatil (india) tweeted :

આજરોજ સુરતનાં હદ વિસ્તરણ માટે ગાંધીનગર ખાતે મિટીંગ મળી. આ મિટીંગમાં શહેરનાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને શહેર સંગઠનનાં હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરનો વિકાસ વધુ વેગવાન બને એ વિશે ચર્ચા કરવામાં આવી. https://t.co/VpF0ItAexh

C R Paatil (india) replied to @CRPaatil :

આ મિટીંગમાં મંત્રાલય સાથેના એક પત્રના જવાબને રજુ કરી ફાસ્ટ્રેકના અમલ પહેલાની સ્થિતિ જેવી કે જેમણે ટોલ માંથી સંપૂર્ણ મુક્તિ આપી હોય, કન્સેશન આપવામાં આવ્યું હોય અથવા તો માસિક પાસ સુવિધા આપવામાં આવી હોય એ તમામ સુવિધા ચાલુ રાખી શકાશે. https://t.co/dyaRr0oq8y

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર શ્રી દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/RRcXVeGDGE

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં મેં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/eLry2rtKAn

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/GvHB8I9FzX