All deleted tweets from politicians

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 400 થી પણ વધુ વકીલો માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન 20…

C R Paatil (india) tweeted :

ચીખલી તાલુકા પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુજરાત સરકારના મંત્રી માન. શ્રી ગણપતસિંહજી પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું. https://t.co/e8d0nBuJR6

બીલીમોરા ખાતે @BJP4Gujaratનાં અધ્યક્ષ માન. શ્રી @jitu_vaghani જીની ઉપસ્થિતિમાં અદભુત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. બીલીમોરા શહેરની જનતાનાં અપાર પ્રેમ અને સ્વાગત બદલ હું નતમસ્તક છું. શહેરની જનતા ભ્રષ્ટાચાર અને “સૌનો સાથ, સૌનો વિકાસ” વાળી સરકાર બનાવવા મન બનાવી ચુકી છે. https://t.co/4GCBMWiAnu

ભારતીય જનતા પાર્ટી ૨૫ નવસારી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સુરત મહાનગરનું ઉદ્ગાટન રાજ્યનાં યશસ્વી મુખ્યમંત્રી માન. શ્રી @vijayrupanibjp સાહેબનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. https://t.co/RASJiQeaEq

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ચૂંટણી પ્રચાર રથોને ફ્લેગ ઓફ કરતા માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghani તથા મુખ્યમં… https…

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp, પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી @jitu_vaghani અને પ્રદેશ સંગઠન મહામંત્રી…

C R Paatil (india) tweeted :

માન. શ્રી @narendramodi જી ના શાસનમાં રોડ-રસ્તા, બંદરો સહિતની આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે તે કોંગ્રેસના શાસનમાં કેમ નહોતા થયા?

C R Paatil (india) tweeted :

ભા.જ.પા.ના રાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી... https://t.co/DiHqeb88Ws

C R Paatil (india) tweeted :

દક્ષિણ ગુજરાતમા થયેલ કૃષિક્રાંતિનું કૃષિ મેળામાં પ્રદર્શન માન. કૃષિમંત્રી શરી રાધા મોહનજી સાથે કૃષિમેળાની મુલાકાત https://t.co/bDV8dfFDsL