All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

પાંડેસરાની લક્ષ્મીપતિ મિલ દ્વારા કર્મચારીઓ અને એમના પરિવાર માટે નવા વર્ષનું ગેટ ટુ ગેધર યોજવામાં આવ્યું હતું. કર્મચારીઓનાં પરિવારજનો એકબીજાને મળે અને સાથે મળીને ઉજવણી કરે એ હેતુથી યોજાયેલા આ ગેટ ટુ ગેધરમાં સૌને શુભેચ્છાઓ પાઠવી, વિશેષ ભેટ આપી. https://t.co/m0V2EuPsTj