All deleted tweets from politicians

C R Paatil (india) replied to @CRPaatil :

મારો પરિવાર હંમેશા મારી પડખે રહ્યો છે. એમનો સહકાર અને સ્નેહ મારી તાકાત છે. https://t.co/6JPKwOaCZK

C R Paatil (india) tweeted :

મારો પરિવાર હંમેશા મારી પડખે રહ્યો છે. એમનો સહકાર અને સ્નેહ મારી તાકાત છે. https://t.co/RxFfS6SjUf

C R Paatil (india) tweeted :

શિષ નેતૃત્વએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ અનુસાર મારા તમામ પ્રયત્નો પ્રામાણિક હશે, તમામ કામ પૂરી તાકાત સાથે કરીશ, મક્કમ નિર્ણય લેતા ખચકાઇશ નહીં, પાર્ટીનાં હિતમાં મારા વ્યક્તિગત ગમા-અણગમા વચ્ચે નહીં આવે એની ખાતરી આપું છું ! આપ સૌનો સાથ માંગું છું ! 🙏🏻 https://t.co/DH9QJt31u1

C R Paatil (india) tweeted :

શિષ નેતૃત્વએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ અનુસાર મારા મારા તમામ પ્રયત્નો પ્રામાણિક હશે, તમામ કામ પૂરી તાકાત સાથે કરીશ, મક્કમ નિર્ણય લેતા ખચકાઇશ નહીં, પાર્ટીનાં હિતમાં મારા વ્યક્તિગત ગમા-અણગમા વચ્ચે નહીં આવે એની ખાતરી આપું છું ! આપ સૌનો સાથ માંગું છું ! https://t.co/BgUPO7DUFy