All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

આજરોજ સુરતનાં હદ વિસ્તરણ માટે ગાંધીનગર ખાતે મિટીંગ મળી. આ મિટીંગમાં શહેરનાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને શહેર સંગઠનનાં હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરનો વિકાસ વધુ વેગવાન બને એ વિશે ચર્ચા કરવામાં આવી. https://t.co/VpF0ItAexh

C R Paatil (india) tweeted :

સિકલ સેલ મુક્તિ મહાઅભિયાન અંતર્ગત સિકલ સેલ વિશે એક પરિસંવાદનું આયોજન બારડોલી ખાતે કરાયું. આ પરિસંવાદમાં ડો. આઇસેક ઓડેમ અને ડો. ગ્રેહામ સાર્જન્ટે સિકલ સેલ વિશે વાત કરી. માનનીય મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારજી પણ ઉપસ્થિત રહ્યા. https://t.co/NGSeou7AJB

C R Paatil (india) tweeted :

સુરતનાં એલ.એન્ડ.ટી હજીરા ખાતે દેશનાં રક્ષામંત્રી માનનીય શ્રી રાજનાથ સિંહજી દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરાયેલી 52મી K વજ્ર ટી ગન્સ દેશને સમર્પિત કરાઇ. https://t.co/9UBvVxnQf3

C R Paatil (india) tweeted :

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે પણ પુસ્તક પરબ શરૂ કરાયું. આ પુસ્તક પરબમાંથી પુસ્તક વાંચવા માટે ઘરે લઇ જઇ શકાશે અને વંચાઇ ગયા બાદ અનુકૂળતાએ ફરી મૂકી જવાનું રહેશે. https://t.co/nJIAqR8xQW

C R Paatil (india) tweeted :

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્ષટાઇલ એન્ડ મશીનરા એક્ઝીબિશન ખુલ્લું મૂકાયું. એમ્બ્રોઇડરી, ડિજીટલ પ્રિન્ટીંગ-ઇન્ક, નોન વુવન, નિટીંગ, સુઇન્ગ, લેસર, સ્પેરપાર્ટસ, થ્રેડસ, જરી, એક્સેસરીઝની મશીનરીઝ ડિસપ્લેમાં મૂકાઇ છે. https://t.co/FzGdOet2ID

C R Paatil (india) tweeted :

આજરોજ સુમન સ્કૂલ નંબર-૧૦ ખાતે ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના આયુષ્યમાન ભારતનાં કાર્ડ બનાવીને આપવામાં આવ્યા. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. https://t.co/N3ueYjmceN

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય…

C R Paatil (india) tweeted :

આજે જલાલપોર વિધાનસભામાં ગાંધી સંકલ્પયાત્રા પૂર્ણ થઇ પછી કોળી પટેલ સમાજની વાડી ખાતે જાહેરસભા યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ સભામાં સર્વએ પૂજ્ય બાપુનાં વિચારોને રોજ-બરોજનાં જીવનમાં ઉતારવાની સાથે પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ ભારત અંગે શપથ લીધા. https://t.co/1mvqFiq6VY

C R Paatil (india) tweeted :

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે હાયમસ ટાવર, ફાયર સ્ટેશન, પેવર બ્લોક રોડ, કમ્પાઉન્ડ વોલ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ડ્રેનેજ લાઇન જેવા વિકાસનાં કામોનું ખાત મુહૂર્ત કરાયું. https://t.co/QI6WeWF6YG

C R Paatil (india) tweeted :

દુનિયાભરમાંથી ૩૪૮૯ નોમિનેશન્સ વચ્ચે એમને બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ મળ્યો. આજે કાર્યાલય ખાતે એમની સાથે મુલાકાત થઇ. ચિંતનભાઇને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. https://t.co/nVnzBUIUGO