All deleted tweets from politicians

C R Paatil (india) retweeted @BJP4Gujarat :

RT @BJP4Gujarat: • રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • રાજ્યભરમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટનો ચાર્જ રૂ.4000થી ઘટાડી રૂ. 2500 કરાયો. • કોરોના ટેસ્ટ ઘરે બોલાવીને કરાવવામાં આવશે તો રૂ.3000 ચૂકવવાના રહેશે. https://t.co/dyWbQM2PTv

C R Paatil (india) tweeted :

• મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઇ રૂપાણીજીનો મહત્વપૂર્ણ નિર્ણય • રાજ્યભરમાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટનો ચાર્જ રૂ.4000થી ઘટાડી રૂ. 2500 કરાયો. • કોરોના ટેસ્ટ ઘરે બોલાવીને કરાવવામાં આવશે તો રૂ.3000 ચૂકવવાના રહેશે. https://t.co/6jcqTVrcK5

C R Paatil (india) tweeted :

કોરોના વાયરસથી સુરક્ષિત રહી શકાય એ માટે આઇ.આઇ.ટી કોલેજને સેનિટાઇઝેશન કેબિન ફાળવી. ઉદઘાટન સુરત ભાજપનાં ઉપપ્રમુખ શ્રી @ChhotubhaiPatil Ji નાં હસ્તે કરાયું. આચાર્ય શ્રી કે. વી. મિસ્ત્રીજી, શ્રી એચ. એમ. ચૌધરી, કોર્પોરેટર શ્રીમતી રોહિણીબેન પાટીલ, શ્રી પ્રકાશભાઈ ખૈરનાર ઉપસ્થિત રહ્યા https://t.co/DFjsC83rKX

C R Paatil (india) tweeted :

માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજીએ શરૂ કરેલા અભિયાન “હું પણ કોરોના વોરિયર” અંતર્ગત આજે ભટાર વિસ્તારમાં ફરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, માસ્ક પહેરવા અને વડીલો અને બાળકોને ઘરની બહાર ન નીકળવા દેવાની અપીલ કરી. https://t.co/4SE60WdNu1

RT @purneshmodi: TEXT SMS CONTROLL ROOM નમસ્કાર....167 સુરત (પશ્ચિમ) વિધાનસભાના તમામ સુજ્ઞ નાગરિકોને વિનંતી કે કોરોના અંગે અથવા લોકડાઉનને સફળ બનાવવા તેમજ હાલની પરિસ્થિતિમાં જો આપશ્રી ને કોઈ પ્રશ્ન/સમસ્યા હોય તો માન. ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના મોબાઈલ નંબર 9978407686 પર માત્ર text SMS કરો https://t.co/3RGS1KR7TO

C R Paatil (india) tweeted :

જાટ સમાજ વાડીમાં સંઘ દ્વારા ચાલી રહેલા કોરોના રાહત કેન્દ્રની મુલાકાત લીધી. રાહતકાર્યમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. વેસુ ખાતે સેવા કેન્દ્ર પર ચોખાની 6000 કીટ આપી. આમ્બેડર ટ્રસ્ટને કોરોનામાં સેવા કાર્ય માટે 2,50,500/-નો સહયોગ આપ્યો. #FightAgainstCorona https://t.co/vEHi6YCOSe

Shaktisinh Gohil (india) tweeted :

માન. @vijayrupanibjp જી કોરોના ના કહેરથી લોકો માં દહેશત છે. કોર્ટ નહીં ચાલવાથી જામીન મળવા લાયક અનેક કિસ્સા માં જમીન નહીં મળવાથી જે જેલમાં છે તેમને તાત્કાલિક પેરોલ પર છોડવા જોઈએ. @HardikPatel_ કોઈ આતંકવાદી નથી તે જાહેરજીવન નો યુવા નેતા છે. તેને તાત્કાલિક પેરોલ પર છોડવા અનુરોધ છે.