All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

સિકલ સેલ મુક્તિ મહાઅભિયાન અંતર્ગત સિકલ સેલ વિશે એક પરિસંવાદનું આયોજન બારડોલી ખાતે કરાયું. આ પરિસંવાદમાં ડો. આઇસેક ઓડેમ અને ડો. ગ્રેહામ સાર્જન્ટે સિકલ સેલ વિશે વાત કરી. માનનીય મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારજી પણ ઉપસ્થિત રહ્યા. https://t.co/NGSeou7AJB

C R Paatil (india) tweeted :

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે પણ પુસ્તક પરબ શરૂ કરાયું. આ પુસ્તક પરબમાંથી પુસ્તક વાંચવા માટે ઘરે લઇ જઇ શકાશે અને વંચાઇ ગયા બાદ અનુકૂળતાએ ફરી મૂકી જવાનું રહેશે. https://t.co/nJIAqR8xQW

C R Paatil (india) tweeted :

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્કિલ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. આ ભરતૂ મેળામાં ૮મું, ૧૦મું, ૧૨મું ધોરણ પાસ કરનારા અને આઇ.આઇ.ટીમાં ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમના માટે આ ભરતી મેળામાં રોજગારની તકો ઊભી કરાઇ હતી. https://t.co/HjaAJtd9Jo

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર શ્રી દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/RRcXVeGDGE

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં મેં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/eLry2rtKAn

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/GvHB8I9FzX

RT @TejashModiLive: .@OfficeOfRGની અધ્યક્ષતામાં @gujcongressના નેતાઓની બેઠક મળી,આગામી ચૂંટણીને લઈને કરાયું મંથન.@ahmedpatel…

Anandiben Patel (india) tweeted :

I posted 7 photos on Facebook in the album "અમદાવાદ જિલ્લામાં 5796 ઉમેદવારોને રોજગારપત્રોનું વિતરણ કરાયું" fb.me/WbtOFHJS