All deleted tweets from politicians

C R Paatil (india) replied to @CRPaatil :

એપીએમસી સુરત દ્વારા શરૂ કરેલા વેચાણ કેન્દ્રો ઉપર કેરીનો પુરવઠો ન મળવાને કારણે સુરત શહેરની જનતામાં પણ નારાજગી વ્યાપી ગઇ છે. ખેડૂતોને નુકશાન ન થાય એ માટે APMCનાં વાઇસ ચેરમેનશ્રી સંદીપભાઈ દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

C R Paatil (india) tweeted :

"વિવાદ થી વિશ્વાસ" વિષય ઉપર લોકસભામાં ચર્ચા આજે બપોરે ૪:૧૫ કલાકે લોકસભા ટીવી ઉપર નિહાળવા વિનંતી. loksabhatv.nic.in/?jwsource=cl

C R Paatil (india) tweeted :

"વિવાદ થી વિશ્વાસ" વિષય ઉપર લોકસભામાં ચર્ચા આજે બપોરે ૪:૩૦ કલાકે લોકસભા ટીવી ઉપર નિહાળવા વિનંતી. loksabhatv.nic.in/?jwsource=cl

C R Paatil (india) tweeted :

વિવાદ થી વિશ્વાસ વિષય ઉપર લોકસભામાં ચર્ચા આજે બપોરે ૪:૩૦ કલાકે લોકસભા ટીવી ઉપર નિહાળવા વિનંતી loksabhatv.nic.in/?jwsource=cl

RT @shaktisinhgohil: RT @shaktisinhgohil: નર્મદા યોજના ઉપર વક્તવ્ય youtu.be/IG37urfKd7E via @YouTube

C R Paatil (india) replied to @CRPaatil :

મિટિંગમાં સંયુક્તપણે ટોલપ્લાઝાના પ્રતિનિધિઓ કામરેજ-સોનગઢ-ચોર્યાસી-ભાટીયા અને બોરીયાચ ટોલનાકા ઉપર ફાસ્ટટ્રેક અમલ પહેલાની સ્થિતિ જાળવી રાખવા જણાવ્યું છે અને જો એનો અમલ નહીં કરાશે તો અમે જાહેર જનતાની સાથે છીએ એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. https://t.co/3I2YKVZ5vg

C R Paatil (india) tweeted :

#DDNewsGujarati ઉપર જુઓ: વડાપ્રધાન શ્રી #નરેન્દ્રમોદી સાહેબે અન્ય સાંસદોને નવસારી ના સાંસદ #CRPatil ની જેમ કામગીરે માટે કર્યું સૂચન #NarendraModi #NewsInGujarati #News #Gujarat #India #MPCRPatil #Navsari Whole Video here:youtu.be/GpK3VmfDWOY https://t.co/O6LFVhfpG7

C R Paatil (india) tweeted :

નવસારી લોકસભા સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા રણનીતિ તૈયાર કરી કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરી ભવ્ય સફળતા મેળવવા માટે શ્રી પરેશાન પટેલજીને અભિનંદન..