All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

લોકડાઉનમાં થોડી છૂટછાટો આપવામાં આવી છે, આ છૂટછાટોનાં સમય દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, અને સાથે વડીલો ઘરમાં જ રહે એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજીએ શરૂ કરેલા “હું પણ કોરોના વોરિયર” અભિયાન અંતર્ગત આજે અંબાનગર ખાતે લોકોને સુરક્ષા રાખવા માટે અપીલ કરી. https://t.co/7i17P37mUM

RT @chiragshihora11: RT @chiragshihora11: કોંગ્રેસ દ્વારા શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ ને કચ્છ,સૌરાષ્ટ ની સવિશેષ જવાબદારી સોંપવામાં આવી તે બદલ ખુબ ખુબ અભિનંદન. h…

Anandiben Patel (india) tweeted :

પેઢીનામું તૈયાર કરાવવા માટેની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવામાં આવી fb.me/14TKylFjs