All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

ઝાંઝરખાનાં સર્વ કાર્યકર્તાઓ, આગેવાનશ્રીઓ અને નગરજનોનાં અસીમ સ્નેહ બદલ આભારી છું. સવગણ મંદિરમાં દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. https://t.co/V1ZLWdTP7P

C R Paatil (india) tweeted :

લીંબડી વિધાનસભા ખાતે ધારાસભ્યશ્રી, સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો અસીમ સ્નેહ માટે આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia જી પણ ઉપસ્થિત રહ્યાં. https://t.co/Dykk5YqXDE

C R Paatil (india) tweeted :

લીંબડી વિધાનસભા ખાતે ધારાસભ્યશ્રી, સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો અસીમ સ્નેહ માટે આભાર વ્યક્ત કરું છું. https://t.co/rOFWG5Gn5Z