All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

અમારા પરિવારની ત્રણ પેઢીની સર્વ માતાઓને મધર્સ ડેની શુભેચ્છા. અમારા આઇ અને મારા ધર્મપત્ની @GangaPaatil સાથે મારા બંને ભાભીઓ-અને અમારા પરિવારની ત્રણેય દિકરીઓ. અમારા પરિવારનાં ગૌરવસમી તમામ માતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ . https://t.co/AcZ9OcqVYw

RT @rpsodha: RT @rpsodha: અમારા ધારાસભ્ય @shaktisinhgohil ફિક્સ પે મુદ્દે અવાજ ઉઠાવે છે તો અમારા સાંસદ @vinodchavda31 તમે કાંઈ બોલશો કે સમારંભોમાં રિબિન…