All deleted tweets from politicians

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર શ્રી દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/RRcXVeGDGE

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં મેં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/eLry2rtKAn

C R Paatil (india) tweeted :

સુરત પોલિસ કમિશ્નર દ્વારા શાંતિ સમિતિની મિટીંગનું આયોજન કરાયું હતું, આ મિટીંગમાં હાજરી આપી અને એ અંગે વાત કરી. https://t.co/GvHB8I9FzX

C R Paatil (india) tweeted :

નવસારી ટ્યુશન ક્લાસનાં સંચાલકોએ નવસારી સર્કિટ હાઉસ ખાતે ટ્યુશન ક્લાસ શરૂ કરવા અંગે રજૂઆત કરી. આ મુલાકાતમાં મારી સાથે જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી. પટેલજી, નવસારીના ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. https://t.co/6RmtifMdBL

C R Paatil (india) tweeted :

નવસારી ટ્યુશન ક્લાસનાં સંચાલકોએ નવસારી સર્કિટ હાઉસ ખાતે ટ્યુશન ક્લાસ શરૂ કરવા અંગે રજૂઆત કરી. આ મુલાકાતમાં મારી સાથે જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી. પટેલજી, નવસારીના ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. https://t.co/wTrw5kOndv

Shaktisinh Gohil (india) tweeted :

૨/૩તો ઉપરોક્ત મારા મતવિસ્તારના તાલુકામાં વિજળીના કોઈ પ્રશ્નો અંગે મતવિસ્તારના કોઈપણને પ્રશ્નો હોય તો તે

Arjun Modhwadia (india) tweeted :

કોંગ્રેસના ધારાસભ્યશ્રી જનકસિંહ રાણાના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ... fb.me/4Zox4WuDC

Arjun Modhwadia (india) tweeted :

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એવા દક્ષિણ આફ્રિકાના મહાન નેતાશ્રી નેલ્શન મંડેલાના નિધન અંગે ઘેરા શોકની લાગણી નોબેલ... fb.me/UkjilFDY